મારા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારા

પુંલિંગ બહુવયન​

  • 1

    નિશાન મારવા કિલ્લાની દીવાલમાં રખાતાં બાકાં; ગોખા.

  • 2

    'મારો'નું બ૰વ૰.

મૂળ

'મારવું' ઉપરથી