મારી પાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારી પાડવું

  • 1

    મારી નાખવું.

  • 2

    એકીસપાટે મેળવવું કે તફડાવવું.