મારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારો

પુંલિંગ

  • 1

    મારી નાખનારો; જલ્લાદ.

  • 2

    ઉપરાઉપરી પ્રહાર.

  • 3

    લાક્ષણિક રમઝટ; વિપુલતા.