મારો ચલાવવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મારો ચલાવવો

  • 1

    ઉપરાઉપરી પ્રહાર કરવો.

  • 2

    લાક્ષણિક સારી પેઠે હાથ ચલાવવો (જેમ કે, જમણ ઉપર).

  • 3

    મોટા પ્રમાણમાં રમઝટ ચલાવવી (ઉદા૰ આગ ઉપર પાણીની).