માર્શલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર્શલ

પુંલિંગ

  • 1

    સર-સેનાપતિનો ઇલકાબ.

  • 2

    (ધારાસભા ઇ૰ માં) પોલીસ-વ્યવસ્થા માટેનો અમલદાર.

મૂળ

इं.