માર પડવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માર પડવો

  • 1

    માર ખાવાનું થવું.

  • 2

    ફટકો લાગવો; નુકસાન થવું.