ગુજરાતી માં માલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માલ1માલ2

માલું1

વિશેષણ

 • 1

  માલકું; બાડું.

ગુજરાતી માં માલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માલ1માલ2

માલ2

પુંલિંગ

 • 1

  ઊંચાણનો પ્રદેશ; માળ.

મૂળ

सं.

ગુજરાતી માં માલની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માલ1માલ2

માલ

પુંલિંગ

 • 1

  સામાન.

 • 2

  વિસાત; પૂંજી.

 • 3

  ઢોર; પશુધન.

 • 4

  લાક્ષણિક સત્ત્વ; દમ.

 • 5

  ગાંજો.

મૂળ

अ.