માલકીનામું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલકીનામું

નપુંસક લિંગ

  • 1

    માલકીહકનો દસ્તાવેજ-ખતપત્ર; 'ટાઇટલ ડીડ'.