માલખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલખું

નપુંસક લિંગ

  • 1

    સળિયા કે દોરામાં પરોવી રાખેલા કાગળો તથા ચિઠ્ઠીઓનો સમૂહ.

  • 2

    હારડો.

  • 3

    લાક્ષણિક ['માળો' કે 'માળખું' ઉપરથી] ખાલી માળો કે પાંજરા જેવું ખોખું (જેમ કે, શરીર હાડકાંનું માળખું બની ગયું).

  • 4

    [?] બાવટાનું ઘાસ.

મૂળ

सं. मालकं (હારડો); સર૰ हिं. मालका