માલગુજારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલગુજારી

સ્ત્રીલિંગ

  • 1

    જમીનમહેસૂલ.

  • 2

    જમીનદારે ઉઘરાવી આપેલી મહેસૂલ.

મૂળ

फा.; સર૰ हिं.