માલગાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલગાડી

સ્ત્રીલિંગ

  • 1

    ભારખાનું; માલ લાવતી લઈ જતી આગગાડી.

મૂળ

માલ+ગાડી; સર૰ हिं.