માલડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલડો

પુંલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ગોદડાં ભરી રાખવાનો મોટો કોથળો.

મૂળ

'માલ' ઉપરથી