માલણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલણ

સ્ત્રીલિંગ

  • 1

    માળીની સ્ત્રી; માળીનો ધંધો કરનાર સ્ત્રી.

  • 2

    [?] નાકમાં થતી ફોલ્લી.

મૂળ

'માલી' પરથી; सं. मालिनी; સર૰ हिं. मालन