માલેતુજાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલેતુજાર

નપુંસક લિંગ

  • 1

    વેપીરીઓનો વડો; મોટો વેપારી.

વિશેષણ

  • 1

    ખૂબ પૈસાદાર.

મૂળ

अ. मलिकु -तुज्जार