માલપૂઓ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલપૂઓ

પુંલિંગ

  • 1

    ગળ્યો પૂડો; એક મિષ્ટાન્ન.

મૂળ

માલ (दे. मल्लय=પૂડો)+પૂઓ ( सं. अपूप); સર૰ हिं. मालपूआ; म. मालपुवा