માલમલીદો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલમલીદો

પુંલિંગ

  • 1

    ભારે મિષ્ટાન્ન.

  • 2

    લાક્ષણિક ધનસંપત્તિ; માલમિલકત.

મૂળ

માલ+મલીદો