માલમસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલમસ્ત

વિશેષણ

  • 1

    ધનદોલતના મદમાં છકી ગયેલું કે તેમાં જ સુખ માનનાર.

મૂળ

મલ+મસ્ત; સર૰ म.