માલમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલમી

પુંલિંગ

  • 1

    માલમ; વહાણમાંના માલનો હિસાબ રાખનાર.

  • 2

    વહાણનો દોરનાર; 'પાઇલટ'.

મૂળ

अ. मुअल्लिम; સર૰ म. मालीम

વિશેષણ

  • 1

    માલમને લગતું.