માલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલા

સ્ત્રીલિંગ

  • 1

    માળા; મણકા વગેરે પરોવી કરેલો હાર.

  • 2

    જપમાળા.

  • 3

    કોઈ પણ વસ્તુની એને મળતી એકત્રિત સંકલના. ઉદા૰ ગ્રંથમાલા.

મૂળ

सं.