માલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલી

પુંલિંગ

  • 1

    માળી; ફૂલઝાડ ઉછેરનાર.

  • 2

    ફૂલ વેચનાર.

સ્ત્રીલિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી નાનું માળિયું.

મૂળ

सं.