માલોપમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

માલોપમા

સ્ત્રીલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    ઉપમાનો એક પ્રકાર, જેમાં એક ઉપમેયને અનેક ઉપમાનો સાથે સરખાવાય છે.

મૂળ

सं.