માળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માળ

પુંલિંગ

 • 1

  મેડો; મજલો.

 • 2

  નિર્જન વેરાન બીડનો (ઊંચાણવાળો) પ્રદેશ.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  ઉત્તર ગુજરાતનો એક પ્રદેશ.

સ્ત્રીલિંગ

 • 1

  માળા.

 • 2

  રેંટિયાના ચક્કર અને ત્રાક ઉપર ફરતી દોરી.

માળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માળું

વિશેષણ

કાઠિયાવાડી
 • 1

  કાઠિયાવાડી વહાલમાં કે નિરર્થક, નામ સાથે ('સાળું' પેઠે) વપરાય છે.

મૂળ

'મારું વહાલું'?