માળણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માળણ

સ્ત્રીલિંગ

  • 1

    માળીની સ્ત્રી; માળીનો ધંધો કરનાર સ્ત્રી.

  • 2

    [?] નાકમાં થતી ફોલ્લી.

  • 3

    ['માળવું' ઉપરથી] છાજ; સૈડણ.

મૂળ

'માલી' પરથી; सं. मालिनी; સર૰ हिं मालन