માળા જપવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માળા જપવી

  • 1

    હરિભજન કરવું.

  • 2

    (-ના નામની) વાટ જોવી; વારંવાર યાદ કરવું; રટણ કરવું.

  • 3

    ખાખી બાવા થવું; કામધંધા કે પૈસાટકા વગરના થવું.