માળા ફેરવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

માળા ફેરવવી

  • 1

    માળા જપવી; હરિભજન કરવું.

  • 2

    (-ના નામની) વાટ જોવી; વારંવાર યાદ કરવું; રટણ કરવું.

  • 3

    ખાખી બાવા થવું; કામધંધા કે પૈસાટકા વગરના થવું.