માળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માળિયું

નપુંસક લિંગ

  • 1

    મેડો.

  • 2

    સરસામાન રાખવા છાપરા નજીક કરેલો નાનો માળ.

મૂળ

'માળ' ઉપરથી