માળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માળો

પુંલિંગ

  • 1

    પંખીનું ઘર.

  • 2

    ઘણાં કુટુંબો રહી શકે એવું ઘણા માળવાળું મકાન.

  • 3

    ખેતરનો માંચડો.

મૂળ

જુઓ માળ; સર૰ म माळा