માવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માવ

પુંલિંગ

  • 1

    પતિ; સ્વામી; વહાલમ.

મૂળ

सं. माधव, प्रा. माहव

માવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સમાવું; બરાબર આવી રહેવું-ગોઠવાઈ જવું.

મૂળ

सं. मा, प्रा. माअ; સર૰ म. मावणें; हिं. माना