માવડીમુખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માવડીમુખું

વિશેષણ

  • 1

    માની સોડમાં કે માના કહ્યામાં જ રહેનારું.

  • 2

    બીકણ; બાયલું.