માવાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

માવાલ

વિશેષણ

  • 1

    કાઠિયાવાડી માવડિયું; માવડીમુખું; માની સોડમાં કે માના કહ્યામાં જ રહેનારું.

  • 2

    બીકણ; બાયલું.

મૂળ

'મા' પરથી