ગુજરાતી માં માવોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માવો1માવો2

માવો1

પુંલિંગ

 • 1

  દૂધ ઉકાળી કરાતો ઘટ્ટ પદાર્થ.

 • 2

  ગર (જેમ કે, ફળનો), કે તેના જેવું કાંઈ પણ.

 • 3

  સત્ત્વ.

 • 4

  જથો.

 • 5

  માધવ; શ્રીકૃષ્ણ.

મૂળ

સર૰ हिं., म. मावा

ગુજરાતી માં માવોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

માવો1માવો2

માવો2

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  માધવ; શ્રીકૃષ્ણ.