માશાલ્લા ની ગુજરાતીમાં વ્યાખ્યા

માશાલ્લા

શબ્દપ્રયોગ

  • 1

    'વાહ, વાહ! ઈશ્વર બચાવે!' -એવો ભાવ બતાવતો ઉદ્ગાર.

મૂળ

अ. माशा अल्लाह