માસીસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

માસીસો

પુંલિંગ

  • 1

    માસિયો; મરણ પામેલાનું એક વરસ સુધી દર માસે કરવામાં આવતું શ્રાદ્ધ.

  • 2

    એક પ્રેતભોજન.