ગુજરાતી

માં માસોની 2 મુખ્ય વ્યાખ્યા છે: માસો1માસો2

માસો1

પુંલિંગ

  • 1

    માસીનો પતિ.

ગુજરાતી

માં માસોની 2 મુખ્ય વ્યાખ્યા છે: માસો1માસો2

માસો2

પુંલિંગ

  • 1

    તોલાનો બારમો ભાગ.

મૂળ

फा.; સર૰ हिं. माशा (-सा)