માહ્યામાટલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

માહ્યામાટલું

નપુંસક લિંગ

  • 1

    કન્યાને વળાવતાં રીત પ્રમાણે અપાતું ખાવું કે તેનું માટલું (માહ્યામાટલું કરવું, માહ્યામાટલું પૂરવું).

મૂળ

માહ્ય્રરું+માટલું?