ગુજરાતી

માં માહીની 2 મુખ્ય વ્યાખ્યા છે: માહી1માંહી2

માહી1

સ્ત્રીલિંગ

  • 1

    માછલી.

મૂળ

फा.

ગુજરાતી

માં માહીની 2 મુખ્ય વ્યાખ્યા છે: માહી1માંહી2

માંહી2

ક્રિયાવિશેષણ

  • 1

    અંદર.

મૂળ

સર૰ સાતમી વિભક્તિના પ્રત્યય: सं. स्मिन्, प्रा. म्मि; अप., पाली. म्हि; સર૰ हिं. मांह, मांहिं, माहीं; म. माहे