મિચામણાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિચામણાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    મીંચામણાં; આંખો વારેવારે ઉઘાડવી અને બંધ કરવી તે.

  • 2

    તેના વડે ઇશારો કરવો તે.

મૂળ

'મીંચવું' ઉપરથી