મિજાગરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિજાગરું

નપુંસક લિંગ

  • 1

    જેને આધારે બારણું વસાય છે તથા ઊઘડે છે તે; બરડવું.

મૂળ

સર૰ म. मिजागरें -री, बिजागरी -रें (सं. बीजार्गला?)