મિજાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિજાજ

પુંલિંગ

  • 1

    ગુસ્સો.

  • 2

    અભિમાન.

  • 3

    તબિયત; પ્રકૃતિ.

મૂળ

अ.