મિજાજ કરવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિજાજ કરવો

  • 1

    તપી જવું; ગુસ્સે થવું.

  • 2

    મગરૂરી કરવી.