મિજાજ ફાટવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિજાજ ફાટવો

  • 1

    મિજાજ કાબૂમાં ન રહેવો; ગુસ્સો ઊછળી આવવો.