મિટર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિટર

પુંલિંગ

  • 1

    (વીજળી, ગરમી, પાણીનો વાપર વગેરે) માપવા માટેનું યંત્ર.

  • 2

    લંબાઈનું એક માપ (ફ્રેન્ચ).

મૂળ

इं.

નપુંસક લિંગ

  • 1

    (વીજળી, ગરમી, પાણીનો વાપર વગેરે) માપવા માટેનું યંત્ર.