મિટાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિટાવ

પુંલિંગ

  • 1

    મટવું કે મિટાવવું તે.

મિટાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિટાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'મીટવું'નું ભાવે.