મિટિયૉરોલૉજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિટિયૉરોલૉજી

સ્ત્રીલિંગ

  • 1

    હવામાનશાસ્ત્ર; હવામાનનાં લક્ષણો અને તેમાં થતાં ફેરફારનો અભ્યાસ કરતું વિજ્ઞાન.

મૂળ

इं.