મિતાહાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિતાહાર

પુંલિંગ

  • 1

    માપસર કે પ્રમાણસર-પોષણ માટે જોઈએ તેટલો ખોરાક.

મૂળ

+आहर