મિથ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિથ

નપુંસક લિંગ

  • 1

    પુરાકલ્પન; પુરાકથા; પૌરાણિક કથા; પૌરાણિક પરંપરા દ્વારા પ્રાપ્ત કલ્પનાત્મક અને કથાત્મક રચનાસંદર્ભ્ય (સા.).

મૂળ

इं.