મિથેન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિથેન

પુંલિંગ

રશાયણવિજ્ઞાન
  • 1

    રશાયણવિજ્ઞાન
    (સડામાંથી નીકળતો) બળે એવો એક વાયુ.

મૂળ

इं.

મિથુન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિથુન

નપુંસક લિંગ

  • 1

    જોડું; જોડ.

  • 2

    મૈથુન.

મૂળ

सं.

મિથુન ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિથુન

સ્ત્રીલિંગ

  • 1

    ત્રીજી રાશિ.