મિથ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિથ્યા

વિશેષણ

  • 1

    અસત્ય; અવાસ્તવિક.

  • 2

    ફોગટ.

ક્રિયાવિશેષણ

  • 1

    અસત્ય; અવાસ્તવિક.

  • 2

    ફોગટ.

મૂળ

सं.