મિન્નતજારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિન્નતજારી

સ્ત્રીલિંગ

  • 1

    આજીજી; કાલાવાલા.

મૂળ

फा. मिन्नत, मिन्नतोज़ा; સર૰ हिं, म. मिन्नत