મિનાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મિનાર

પુંલિંગ

  • 1

    થાંભલાના આકારનું એક જાતનું બાંધકામ.

મૂળ

अ. मनार; સર૰ म. मनोरा, हिं. मिनारा, मीनार